SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ અમ પ્રકાશ: એકાંત ઉત્થાપન, અનેકાંત પ્રતિષ્ઠાપન સત્ એકાંતનિત્ય કે અનિત્યમાં એ દોષ–– सत्त्वस्यैकान्तनित्यत्वे, कृतनाशाकृतागमौ । સ્યાતામેન્તિનારો, તનરાજંતાનમૌ ॥ કાવ્યાનુવાદ : દારા સત્ત્વ નિત્ય એકાંત તે, અકૃતાગમ કૃતનાશ; જો એકાંત અનિત્ય તા, અકૃતાગમ કૃતનાશ. ૧ અર્થઃ–સત્ત્વના (વસ્તુ તત્ત્વના) એકાન્ત નિત્યપણામાં કૃતનાશ અને અકૃતાગમ (એ બે દેષ આવે છે); એકાન્ત અનિત્યપણામાં પણ કૃતનાશ અને અકૃતાગમ (એ બે ઢાષ આવે છે.) વિવેચન એક કહે નિત્યજ આતમ તત્ત્વ, આતમ સિણ લીના; કૃતવિનાંશ અકૃતાગમ દૂષણ, નવિ દેખે મતિહીા, ” શ્રી આનદ્રથન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002070
Book TitleVitragstav
Original Sutra AuthorHemchandracharya
AuthorBhagvandas Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1965
Total Pages446
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Devotion, & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy