________________
1,
દુષ્ટ દૃષ્ટિરાગ જેવા સંતાનમાં દુષ્ઠન-382009
સ્વરૂપ જાણી માન્યપણું કરવું તેમાં આકાશ-પાતાલનું અતર છે. પ્રથમમાં દૃષ્ટિરાગના અંશ છે, ખીજામાં વ્યવહારસમ્યગ્દષ્ટિપણું છે. દાખલા તરિકે-પોતાના કુલધર્મના ગુરુ, સદ્ગુરુમાં અવશ્ય હાવા ચાગ્ય આત્મજ્ઞાન–વીતરાગતા આદિ લક્ષણથી રહિત હાય, છતાં પેાતાના મતસંપ્રદાયના આગ્રહથી અને પેાતાના માની લીધેલા કુલધમ ના મમત્વ જન્ય રાગથી, તેને ગુરુ માનવા તે પ્રગટ દૃષ્ટિરાગપણું છે. અથવા જેના પ્રત્યે પેાતાને રાગ છે એવા અમુક પુરુષ· વિશેષ જ સાચા છે ને તેમાં જ સર્વસ્વ છે, બીજા બધા ખાટા છે ને તેમાં કાંઈ નથી, એમ માનવું તે પણ દૃષ્ટિરાગના પ્રકાર છે. ×× (પણ) સભ્યદૃષ્ટિપણામાં તેવે રાગ હાતા નથી. એટલે તેમાં તે વસ્તુનું વસ્તુસ્વરૂપે દર્શીન થાય છે; સદેવનું, સદ્ગુરુનું સમનું સમ્યક્ સ્વરૂપ સમજી તેનું તથારૂપ પ્રતીતિમય માન્યપણું હાય છે. તાત્પર્ય કે દૃષ્ટિરાગમાં ‘મત”નું માન્યપણું છે અને સમ્યગ્દૃષ્ટિમાં ‘સત્”નું માન્યપણું છે. ષ્ટિરાગી ‘મારુ તે સાચું’ માને છે અને સમ્યગ્દષ્ટિ ‘સાચુ તે મારું માને છે. આમ એ બન્નેને પ્રગટ ભેદ છે. એટલે સુજ્ઞ તેમાં ભ્રાંતિ પામે નહિ', ' — આનંદઘનજીનુ દિવ્ય જિનમા દર્શન (સ્વરચિત )
જગમાં જ્યાં જુએ ત્યાં પ્રાયે દૃષ્ટરાગનું જ સામ્રાજ્ય વ્યાપી રહ્યું છે. આ દૃષ્ટિરાગ છેડવા ઘણા મુશ્કેલ છે, એટલે જ અત્રે શ્રી હેમચ`દ્રાચાય જીએ વીતરાગ પાસે પાકાર પાડયો છે કે હે ભગવાન્ ! સ્નેહરાગ છેડવા સ્ટુલા
Jain Education International
૧૫૧
For Private & Personal Use Only
www.jainelibrary.org