________________
૧૫૬
વીતરાગસ્તવ સવિવેચન રહિતપણું-નિર્દોષપણું હોય, તે જ તેનું વચન સંપૂર્ણ સત્ય હાઈ વિશ્વાસપાત્ર હાય-આખ્ત હોય. એટલે જે કેઈ સર્વજ્ઞ વીતરાગ હેય તે જ આપ્ત છે ને તેનું વચન જ આપ્ત છે–પરમ પ્રમાણભૂત હેાઈ પરમ વિશ્વાસપાત્ર છે, અને આવું જે આપ્તવચન તે જ આગમ અથવા વિશ્વાસપાત્ર એવું શાસ્ત્ર છે. એટલે આવા આપ્ત આગમન–શાસ્ત્રને આપ્ત પ્રણેતા-“શાસ્તા”—શાસન કરનારે તું વીતરાગ જ છે, ઈતર રાગાદિથી ગ્રસ્ત સરાગી તે આપ્ત પણ નથી ને શાસ્તા પણ નથી. | ઇતિ શ્રી હેમચન્દ્રાચાર્યવિરચિત વીતરાગસ્તવમાં–
સકાવ્યાનુવાદ-વિવેચનમાં– વીતરાગપ્રતિપક્ષનિરાસરૂપ ષષ્ઠ પ્રકાશ છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org