SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૬ વીતરાગસ્તવ સવિવેચન રહિતપણું-નિર્દોષપણું હોય, તે જ તેનું વચન સંપૂર્ણ સત્ય હાઈ વિશ્વાસપાત્ર હાય-આખ્ત હોય. એટલે જે કેઈ સર્વજ્ઞ વીતરાગ હેય તે જ આપ્ત છે ને તેનું વચન જ આપ્ત છે–પરમ પ્રમાણભૂત હેાઈ પરમ વિશ્વાસપાત્ર છે, અને આવું જે આપ્તવચન તે જ આગમ અથવા વિશ્વાસપાત્ર એવું શાસ્ત્ર છે. એટલે આવા આપ્ત આગમન–શાસ્ત્રને આપ્ત પ્રણેતા-“શાસ્તા”—શાસન કરનારે તું વીતરાગ જ છે, ઈતર રાગાદિથી ગ્રસ્ત સરાગી તે આપ્ત પણ નથી ને શાસ્તા પણ નથી. | ઇતિ શ્રી હેમચન્દ્રાચાર્યવિરચિત વીતરાગસ્તવમાં– સકાવ્યાનુવાદ-વિવેચનમાં– વીતરાગપ્રતિપક્ષનિરાસરૂપ ષષ્ઠ પ્રકાશ છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002070
Book TitleVitragstav
Original Sutra AuthorHemchandracharya
AuthorBhagvandas Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1965
Total Pages446
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Devotion, & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy