________________
જગત્કર્તૃત્વવાદ નિરાસ
અદેહનું વક્તાપણું–શાસ્તાપણું ન ઘટે— धर्माधर्मौ विना नाङ्ग, विनाङ्गेन मुखं कुतः ? | मुखादिना न वक्तृत्वं तच्छास्तारः परे कथम् ?
॥ १ ॥
કાવ્યાનુવાદ—
સપ્તમ પ્રકાશ:
થાદ્ધતા વૃત્ત
પુણ્ય પાપ વિષ્ણુ દેહ હાય ના, દેહ વિણ મુખ તેમ સ્હેય ના; વસ્તુતા સુખ વિના વિના ઘટે નહિ', શાસનાર પર કેમ તે અહી ?
૧
અઃ-ધર્મ-અધર્મ વિના દેહ ન હેાય, દેઢુ ન હોય તે મુખ કયાંથી હોય ? સુખ વિના વક્તાપણું ન હાય, તા પછી પરા શાતાઓ કેમ હાય ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org