________________
૧૫૮
વીતરાગસ્તવ સવિવેચન
વિવેચન " वान्ध्येयखरविषाणतुल्यं अपुरुषकृतं वचनं "
–શ્રી હરિભદ્રસૂરિકૃત લલિતવિસ્તરા આગલા પ્રકાશમાં વિતરાગ દેવના પ્રતિપક્ષને નિરાસ કર્યો. ત્યારે કેઈ કહેશે કે આ જગતને કર્તા કેઈ ઈશ્વર દેવ છે, તે પ્રતિપક્ષ કેમ નથી? તેનો ઉત્તર આપતા હોય એમ અત્રે જગતકતૃત્વવાદનું ઉત્થાપન કરી જગકર્તાને ઉથાપે છે. આ પ્રકાશમાં કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજીએ અન્યદર્શનીઓએ કપેલા સૃષ્ટિવાદનું –જગકર્તુત્વવાદનું ઉત્થાપન કરતાં, ન્યાયશાસ્ત્રીની જેમ અજબ કુશળતાથી પ્રતિપક્ષનું સર્વથા નિર્મથન કરી યુક્તિપુરઃસર નિરસન કર્યું છે. જગકતૃત્વવાદીઓ કહે છે કે
sfસ્ત #શ્ચિઃ નાતઃ ૪ , સ સર્વઃ સ સ્વા: સ નિરા: ” –શ્રી હેમચંદ્રાચાર્યકૃત અન્યાગવ્યવછેદ
દ્વિત્રિશિકા લે. ૬ અર્થા–જગતને કેઈ કર્તા છે, અને તે એક છે, તે સર્વગામી છે, તે સ્વતંત્ર છે, તે નિત્ય છે. (વિસ્તાર માટે જુએ શ્રી મલ્લિષેણાચાર્યકૃત સ્યાદ્વાદમંજરીમાં ઉક્ત લેકનું વિવરણ)
આટલી સામાન્ય સૂચના કરી હવે આ જગકર્તુત્વવાદનું જે યુક્તિથી અનુક્રમે નિરાકરણ કર્યું છે તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org