________________
રાગાદિસ્ત આપ્ત હેવા અનહંઅાગ્ય
૧૫૫
બળવા માંડે, તથાપિ રાગાદિથી ગ્રસ્ત થયેલે કઈ પણ આપ્ત”–પરમાથે વિશ્વસનીય પ્રમાણભૂત હોવા ગ્ય. નથી; કારણ કે રાગ દ્વેષ-મેહને એકાન્તિક અને આત્યંતિક ક્ષય તે “આપ્તિ” છે, તે “આપ્તિ” જેઓને હોય તે
આપ્ત”-વિશ્વસનીય પુરુષ છે,–તેવા આપ્તપણને તેઓ “અહં નથી–ગ્ય નથી; પણ રાગ-દ્વેષ-મેહને જેણે આત્યંતિક ક્ષય કર્યો છે એ તું ખરેખ “મહાદેવ” વીતરાગ જ આપ્તપણાને “અહ” એ પરમ પૂજ્ય “અહં” છે. કારણ કે સમંતભદ્રાચાર્યજીએ આપ્તમીમાંસામાં કહ્યું છે તેમ “આપ્ત પણ તે જ કે જેના દેષ ને આવરણ કન્યા હોય.” જેના રાગ-દ્વેષ મહાદિ દોષ અને જ્ઞાન–દશન આવરણ કન્યા છે, તે જ પુરુષ “આપ્ત” હવા ચેગ્ય છે. કારણ કે જ્ઞાનને આવરણ હોય તે અપૂર્ણ જ્ઞાનને લીધે તેનું વચન અસત્ય પણ હય, ને તેના પર વિશ્વાસ મૂકી શકાય નહિં; અને રાગ-દ્વેષ મેહદિ હોય છે તેથી પણ અસત્ય વદવાને પ્રસંગ આવે, એટલે પણ વિશ્વાસ રાખી શકાય નહિં. પણ નિરાવરણ જ્ઞાન હોય અને રાગદ્વેષ
* " आप्तिर्हि रागद्वेषमोहानामेकान्तिक आत्यन्तिकश्च क्षयः । सा येषामस्ति ते खल्वाप्ताः ॥"
–સ્યાદવાદમંજરી લો. ૧ વિવરણ x “दोषावरणयो हानि निःशेषास्त्यतिशायनात् । વિદ્યથા સ્વહેતુમ્યો વહિન્તર્મનક્ષય: ”
શ્રી મંતભદ્રાચાર્યજીકૃત આપ્તમીમાંસા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org