________________
૧૫૪
વીતરાગસ્તવ સવિવેચન
રાગાદિગ્રસ્ત આપ્ત હવા અનહંઅગ્ય– तिष्ठेद्वायुवेदद्रिवलेज्जलमपि क्वचित् । तथापि ग्रस्तो रागाधैर्नाप्तो भवितुमर्हति ॥१२॥
અનુષ્ટ્રભે વાયુ દવે અતિ, જલ વલે કવચિત યદિ; તે ય આમ થવા ગ્ય, રાગાદિગ્રસ્ત ના કદી. ૧૨
અર્થ-વાયુ સ્થિર રહે, પર્વત દ્ર, જલ પણ કવચિત. જવલે, તે પણ રાગાદિથી ગ્રત આપ્ત હેવાને ગ્ય નથી.
વિવેચન - “તે પ્રાપ્ત કરવા વચન કેનું સત્ય કેવળ માનવું ? નિર્દોષ નરનું કથન માનો તેહ જેણે અનુભવ્યું. ”
મોક્ષમાળા (બાલાવબોધ) આ બધું ગમે તેમ હે, સરાગી દેવના સરાગી ભક્તો કે દષ્ટિ રાગીએ ગમે તેમ કહે, ફાવે તેવી કપોલ– કલ્પિત કલ્પનાઓ કરે, પણ આ તે અમારો અખંડ નિશ્ચય અમે અત્ર ડિડિમ નાદથી ઉદ્ઘેષીએ છીએ કે–કદી પણ સ્થિર ન રહે એ વાયુ કદાચ થંભી જાય, કદી પણ ચળે નહિં એ અચલ પર્વત પણ કદાચ ચલાયમાન થાય, કદી પણ જવલે નહિં એવું જલ પણ કદાચ જવલે—
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org