________________
૧૬૦
વીતરાગસ્તવ સવિવેચન ને અદેહ તણે વિશ્વસને,
એ પ્રવૃત્તિ પણ ગ્ય ના બને; કે પ્રોજન જ તેહને નથી,
(કારણ) તે સ્વતંત્ર, પર આણમાં નથી. ૨ અર્થ–અદેહની જગસર્ગમાં પ્રવૃત્તિ પણ ઉચિત નથી; અને સ્વતંત્રતાથી કે બીજાની આજ્ઞાથી તેને તેમ કરવાનું કંઈ પણ પ્રયજન નથી.
વિવેચન “ તન તવાયો ” – લલિતવિસ્તરા,
હવે જગકર્તા અશરીર છે એમ કહે તે અશરીરની જગન્સજનપ્રવૃત્તિ પણ કઈ રીતે ઘટતી નથી. તેને તેમ કરવાનું કાંઈ પ્રજન નથી, કારણ કે તમે કહે છે, કે તે કૃતકૃત્ય છે એટલે તેને કાંઈ કરવાપણું નથી; વળી બીજાની પ્રેરણાથી પણ તેમ કરે નહિં, કારણ કે સ્વતંત્ર છે અને બીજા કેઈની આજ્ઞાને આધીન નથી.
" पारतन्त्र्ये तु तस्य परमुख पेक्षितया મુક્યત્વવ્યાધાતાવનગરવાર: ” –સ્યાદ્વાદ મંજરી
અર્થાત્ – તેનું પરતંત્રપણું હોય તે કાર્ય પ્રવૃત્તિમાં પરના મુખ સામે જેવું પડે–પરની અપેક્ષા રાખવી પડે, એમ કરતાં તેના મુખ્ય કર્તુત્વને બાધ આવે અને તેથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org