________________
કીડાથી કે કૃપાથી જગત સર્જન ન ઘટે
૧૬૧ અનીશ્વરપણું પ્રાપ્ત થાય. આમ સ્વયં કે પરની પ્રેરણાથી જગકર્તુત્વ ઘટતું નથી.
કીડાથી કે કૃપાથી સજન ન ઘટે એમ બતાવે છે– क्रीडया चेत्प्रवर्त्तत, रागवान्स्यात्कुमारवत् । कृपयाऽथ सृजेत्तर्हि, सुख्येव सकलं सृजेत् ॥३॥ જે કાંડા થકી પ્રવૃત્તિ આદરે,
તે ય બાલ જ્યમ રાગી તે કરે; જે કૃપાથી જગસર્જના કરે,
તે સુખી જ સહુને સૂજે ખરે : ૩ અર્થ-જે તે જગકર્તા ક્રીડાથી પ્રવર્તે તો તે - કુમારની જેમ રાગવાનું હોય અને જો તે કરુણાથી સજે, તે સકલને સુખી જ સ.
વિવેચન ‘ષરહિતને લીલા નવિ ઘટે રે, લીલા ષવિલાસ,
–શ્રી આનંદઘનજી ને એમ કહે કે તે “કીડાથી”—લીલાથી–રમતથી જગત સજે છે, તે તે તેની કુમારની જેમ બાલચેષ્ટા થઈ. અને “દેષરહિતને લીલા નવિ ઘટે રે, લીલા દેષ વિલાસ (આનંદઘનજી). જે કૃપાથી જગસુષ્ટિ કરે તે સર્વને સુખી જ સજે, કારણ કે “પહુલબાછા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org