________________
કાઁપેક્ષાથી સજે તા આ શાભાના પૂતળાનું કામ શુ ? ૧૬૫
તેને સ્વતંત્ર માન્ય રાખ્યા છે. કારણ કે તમે કહે છે કે-ઇશ્વરથી પ્રેરિત અન્ય જંતુ સ્વગે વા નરકે જાય, પશુ આ જંતુ તે। પેાતાના સુખ-દુઃખમાં ‘અનીશ’→ અનીશ્વર-અસમર્થ છે.
" ईश्वरप्रेरितो गच्छेत् स्वर्गं वा श्वभ्रमेव वा । अन्यो जन्तुरनीशोऽयमात्मनः सुखदुःखयो : " ॥
અને આ વૈચિત્ર્ય ક્રમ જનિત છે—સુખદુઃખ આદિ વિચિત્રતા ક્રમ થકી ઉપજે છે એમ જો કહા, તે પછી આ ‘શિખ’ડીથી ’શું ? શાભાના પુતળા જેવા—Àાભાના ગાંઠીઆ જેવા આ જગત્કર્તા શું કામનેા છે ? તે માનવાની કઈ આવશ્યકતા જ રહેતી નથી. રાજા કહેવાય પણ રાજસત્તા ન હોય તેા શું કામના?
5
સ્વભાવ અત ગેચર' કહેવા તે પરીક્ષાનિષેધ સમાન
अथ स्वभावतो वृत्तिरवितर्क्या महेशितुः । परीक्षकाणां तहॊष, परीक्षाक्षेपडिण्डिमः ॥ ६ ॥ તāષ,
તા
આ
મહેશની
સ્વભાવ વના, જો વિતક કરવા જ ચાગ્ય ના;
પરીક્ષક તણા પરીક્ષણે, તેહ ડિડિમ નિષેધના અને.
તા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org