________________
તું વીતરાગ પ્રત્યે મૂઢાની ઉદાસીનતા
૧૫૩
અને આ દુષ્ટ દૃષ્ટિરાગના પ્રભાવ તે જીએ! હું વીતરાગ ! હારૂં મુખ પ્રસન્ન-પ્રશમરસનિમગ્ન છે, ત્હારી દ્રષ્ટિ મધ્યસ્થ-રાગદ્વેષરહિત છે, ત્હારૂ વચન લેાકને પાવન કરનારૂં લેાકપ્રિય છે,-આમ તું સારી પેઠે ‘પ્રીતિપદ ’-~ પ્રીતિનું એક સ્થાનક છે, તને જોઈ ને કોઈ ને પણ સહજ પ્રીતિ ઉપજે એમ છે, છતાં આવા ત્હારા પ્રત્યે પણ મૂઢામાહમૂઢ જના ઉદાસ રહે છે-ઉપેક્ષા કરે છે! એ આ દુષ્ટ દૃષ્ટિરાગના જ પ્રભાવ છે. ખરેખર! આ દૃષ્ટિરાગથી અધ બનેલા તે મૂઢ જનાને સાચા દેવ કાણુ કહેવાય તેનું ભાન જ રહ્યું નથી, એટલે જ ‘રાગી સેવકથી જે રાચે છે ને બાહ્ય ભક્તિ દેખીને માચે છે તે જેને ગુણ તૃષ્ઠુાની આંચથી દાઝે છે' એવા સરાગી દેવને તેઓ દેવ માને છે; પણ ખરા દેવ તાજેનામાં દિવ્ય આત્મગુણની ‘વ્રુતિ' હાય તે જ છે ને તે જ ‘લબ્ધવષ્ણુ' જનોને સ્તુતિ યેાગ્ય છે; અને તેવા ખરા દેવ તે તું વીતરાગ જ છે; અનત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ અને અ`ત વીય એ દિવ્ય આત્મગુણેના સ્વામી થયેા હેાવાથી તું વીતરાગ જ ખરેખરા અથ માં દેવ છે.
""
પૂરણ બ્રહ્મ ને પૂર્ણાનંદ, દન જ્ઞાન ચરણ રસક દી; સફળ વિભાવ પ્રસંગ અફે'દી, તેહ દેવ સમર્સ મકર્દી, ”
—શ્રી દેવચંદ્રજી
Jain Education International
弱
For Private & Personal Use Only
www.jainelibrary.org