________________
૧૪૪
પ્રતારણપર પરથી જગવંચના અંગે પોકાર ૧૪૩ પ્રતારપરા પરથી જગદૂચના અંગે પોકાર– स्वयं मलीमसाचारैः, प्रतारणपरैः परैः । वञ्च्यते जगदप्येतत्कस्य पूत्कुर्महे पुरः ? ॥६॥ મલિન આચાર સ્વયં ધરાવતા,
પ્રતારણા તત્પર જેહ વર્તાતા; એવા પરેથી જગ આ ઠગાય રે !
પિકાએ કેની સમીપમાં અરે ! ૬ અર્થ–સ્વયં પોતે મલિન આચારવાળા એવા પ્રતારણપરા પરથી આ જગત પણ વંચાય છે; અમે કોની પાસે પિકાર કરીએ ?
વિવેચન રાગી સેવથી જે રાચે, બાહ્ય ભક્તિ દેખીને માચે; જસુ ગુણ દાઝે તૃષ્ણ આંચે, તેહનો સુજસ ચતુર કિમ વાંચે? 3
–શ્રી દેવચંદ્રજી આમ અખિલ જગમાં પ્રતિપક્ષરહિત તું વિતરાગ એ જ એક પરમ દેવ છે એમ નિશ્ચય કરી અમે તે હારૂં જ શરણ ગ્રહવાને અમારે નિર્ધાર પિકારીને જાહેર કર્યો. પણ આ જગતમાં દષ્ટિ કરીએ છીએ તે કઈ ઠગારા જનથી પ્રતિપક્ષને આભાસ ઊભું કરે એવા સરાગી મિથ્યા દેવની કલ્પના કરવામાં આવે છે. જેઓ “સ્વયં”—પિતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org