________________
વીતરાગ જ શરય સ્વૈતવ્ય ઉપાસ્ય
૧૪૧.
પણ નથી, રોગને નામે મોટું મીંડું હેઈ ચેગનું દરિદ્રપણું છે એવા ગમુદ્રાદરિદ્ર પરની–અન્યદર્શનીઓની તે શી વાત કરવી? એટલે કે તે ગમુદ્રાદરિદ્રીઓ તે તું પરમ ગીશ્વરની બરાબરી કેમ જ કરી શકે? આમ હારામાં ને તેમાં જે મહદ્ અંતર કહ્યું તે બરાબર જ છે. એટલે કઈ પણ પ્રકારે હારો કઈ પણ પ્રતિપક્ષી સંભવતે જ નથી.
નિષ્પતિપક્ષ વીતરાગ જ શરણય-સ્તતવ્ય-ઉપાસ્ય છે— त्वां प्रपद्यामहे नाथं, त्वां स्तुमस्त्वामुपास्महे । त्वत्तो हि न परस्त्राता, किं ब्रूमः ? किमु कुर्महे॥५॥ તને અમે નાથ પ્રભે ! સ્વીકારીએ,
તને સ્તવીએ તુજને ઉપાસીએ; વાત તુંહીથી પર કઈ છે નહિં,
શું બલિયે? શું કરિયે અમે અહીં? ૫ અર્થ: તને અમે નાથ સ્વીકારીએ છીએ, તને અમે સ્તવીએ છીએ, તને અમે ઉપાસીએ છીએ; ખરેખર! હારાથી પર ત્રાતા–રક્ષણકર્તાનથી, અમે શું બોલીએ? શું કરીએ ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org