________________
યોગમુદ્રાદરિદ્રી પર પ્રતિપક્ષ હોઈ શકે નહિં. ૧૩૯વસ્તુ અથcરન્યાસથી સમર્થિત કરે છે–ખદ્યોતઆગીઓ શું શુતિમાલીન-સૂર્યને વિપક્ષ લેઈ શકે? અર્થાત્ ધારો કે દલીલની ખાતર પ્રતિપક્ષ માનીએ તે. તેમાં આમ વિરોધ આવે છેઃ (૧) જે તું વીતરાગને પ્રતિપક્ષ વિરક્ત–વીતરાગ હોય, તે તે તે તું જ છે એમ પ્રતીત થાય છે. ( Both are identical ) એટલે પ્રતિ પક્ષનું અસ્તિત્વ જ રહેતું નથી. (૨) અને જે તે પ્રતિપક્ષ રાગી હોય, તે પણ તે ત્યારે પ્રતિપક્ષ હોઈ શકે નહિં. કારણ કે પ્રતિપક્ષપણું સમાનશીલાદિવાળા–સમેવડીઆમાં ઘટી શકે; પણ આ તે ક્યાં સૂર્ય અને ક્યાં આગીએ? આમ બીજા પ્રકારની યુક્તિથી પણ ત્યારે પ્રતિપક્ષસમોવડીઓ-વિરોધી ઘટતે નથી,–આખા વિશ્વમાં હારી સામા પક્ષે ઉભું રહી શકે એ ત્યારે કોઈ બરોબરીઓ નથી. એટલે આમ સર્વથા ત્યારે વિપક્ષ છે જ નહિં.
ચોગમુદ્રાહીન પર પ્રતિપક્ષ હોઈ શકે નહિ– स्पृहयन्ति त्वद्योगाय, यत्तेऽपि लवसत्तमाः । योगमुद्रादरिद्राणां, परेषां तत्कथैव का ? ॥४॥ અનુત્તરે તે લવસર અહા !
હાસ પ્રત્યે ! ગ તણું કરે સ્પૃહા; તે ગમુદ્રાદરિદ્રી બીજા તણું,
શી પૂછવી વાત જ તે સંબંધની ? ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org