________________
વીતરાગને પ્રતિપક્ષ દ્વેષવંત, વિરાગકેસરાગ ન હોય ૧૩૭ અંધાધું ધીરૂપ ડામાડોળ સ્થિતિવાળે છે, એવી આ કિંવદન્તીથી”—લેકવાયકારૂપ દંતકથાથી પણ વિવેકીઓ શું છે ખરા કે? કારણ કે એવી દંતકથા જેવી નહિં માનવા ગ્ય અસંભાવ્ય વાત સાંભળીને તે વિવેકીને ડૂબી મરવા જેવું થાય. એટલે ત્યારે પ્રતિપક્ષ છે અને તે પણ ક્રોધાદિયુક્ત-દ્વષયુક્ત છે એવી વાત પણ વિવેકી કાને ધરે નહિં, તે પછી માને તે શી જ રીતે? અર્થાત અસ-ને વિવેક કરવાને જે સમર્થ છે એવા વિવેકીઓને તે દઢ નિશ્ચયથી ભાસે છે કે ત્યારે કોઈ શ્રેષયુક્ત પ્રતિપક્ષવિપક્ષ તે સંભવતે જ નથી. કારણ કે ક્યાં તું પરમ વીતરાગ? અને ક્યાં શ્રેષયુક્ત અન્ય એક પક્ષે-એક પલ્લામાં પરમ વીતરાગ તું અને સામા પક્ષે–બીજા પલામાં દ્વષયુક્ત અન્ય એમ એ બેની તુલના જ બની શકે એમ નથી. અર્થાત્ આ જગમાં પાદિથી–ષાદિથી જેએનું ચિત્ત “વિસ્તુત” થયેલું છે–ડામાડોળ કલુષિત બનેલું છે એવા પણ કઈ કહેવાતા દેવે છે, કે જેઓ શસ્ત્ર વડે બાહ્ય શત્રુને હણવા માટે ઉદ્યત થયેલા દેખાય છે, પણ તું - વીતરાગ તે રાગ-દ્વેષાદિ અંતર્શત્રુઓને હણવાને ઉધત થયેલે “અરિહંત” છે. એટલે તું અરિહંત દેવની આ દ્વિષયુક્ત અન્ય દેવની સાથે તુલના કરવી સર્વથા અસંભવિત જ છે, માટે કષયુક્ત એ કઈ પણ દેવ તું વીતરાગ દેવને પ્રતિપક્ષ છે જ નહિં.
કયાં તું પણ
લામાં પરમ બીજા દ્વિષયુક્ત એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org