________________
જગતસર્જનાદિ કરનારા દેવ વંધ્યાસુત સમાં ૧૪૫ છે સર્વદા મુક્ત છતાં ય વિશ્વના,
કરી રહ્યા સર્જન-નાશ-પાલના ! ! ! એવા જ વંધ્યાસુત તુલ્ય દેવને,
આછે કિયો ચેતનવંત ભુવને? ૭ અર્થ-નિત્યમુક્ત એવા જે જગતના જન્મ–ક્ષેમક્ષયમાં ઉદ્યમ કરનારા છે, એવા વધ્યાપુત્રે જેવા દેને ક ચેતન આશ્રય કરે ?
. વિવેચન તે પ્રતારણપરાયણ પરની મિથ્યા દેવકલ્પના અંગેની પ્રતારણાને નમુને આ રહ્ય–તેઓ “નિત્યમુક્ત” સદાય મુક્ત એવાઓને દેવપણે કલ્પી જગના જન્મ–સેમ–ક્ષયમાં એટલે કે ઉત્પત્તિ સ્થિતિ અને લયમાં “કૃતઘમ”—ઉદ્યમ કરી રહેલા માને છે! આ તે “વધ્યાસ્તનન્વય”—વધ્યાના સ્તનને ધાવનારા વધ્યાપુત્રે જેવા છે! આવા વધ્યાપુત્ર જેવા દેને કયે સચેતન આશ્રય કરે? નિત્યમુક્ત છતાં જે વિશ્વના સર્જન, પાલન અને સંહારમાં તત્પર છે એવા વંધ્યાપુત્ર જેવા કલ્પિત દેવેને કયે સચેતન–બુદ્ધિચેતનાવાળો મનુષ્ય સેવે? અર્થાત્ “વાંઝણીને પુત્ર” કહે એ જેમ વદતે વ્યાઘાત છે, તેમ એવા પ્રકારનું દેવસ્વરૂપ પણ વદતે વ્યાઘાત છે, સ્વયં જ ખંડિત થાય છે. અત્રે કવિએ પરદર્શનીઓએ કપેલા દેને વંધ્યાસુતની ઉપમા આપી તીવ્ર કટાક્ષ કર્યો છે.
કા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org