________________
૧૧૬
વીતરાગસ્તવ સવિવેચન એકેન્દ્રિય વાયુનું પણ અનુકૂલપણું– पञ्चेन्द्रियाणां दौःशील्यं, क्व भवेद्भवदन्तिके ?। एकेन्द्रियोऽपि यन्मुञ्चत्यनिलः प्रतिकूलताम् ॥१२॥ પચેકીનું તુજ સમૉપમાં હેય દેશીલ્ય શાને? વાયું એકેન્દ્રિય પણ મૂકી દે પ્રતિકૂલતાને. ૧૨
અર્થ-ન્હારી સમીપમાં પંચેન્દ્રિયનું શીલ્યદુશીલપણું તો કયાંથી હોય ? કારણ કે એકેન્દ્રિય એવો પવન પણ પ્રતિકૂલતા મૂકી દીએ છે.
વિવેચન
ભગવત્ સાનિધ્યમાં એકેન્દ્રિય પવનનું પણ અનુકૂળપણું વર્ણવે છે–“હારી “સમીપમાં”—હારા સન્નિધાનમાં એકેન્દ્રિય એવો અનિલ પણ–વાયુ પણ પ્રતિકૂળપણું મૂકી દે છે, અનુકૂળપણે વહે છે; તે પછી હાર સંન્નિધાનમાં પંચેન્દ્રિય જીવોનું “દૌશલ્ય”—દુ શીલપણું વિપરીતચારિત્રપણું કયાંથી હોય? અર્થાત્ લ્હારા સન્નિધાનને મહાપ્રભાવઅતિશય જ એ છે કે સર્વ જીવોનું શીલપણું સહેજે છૂટી જાય છે.
Jain Education International
Jain Education International
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org