________________
વૃક્ષનું પણ નમન : કટિદેવનું વાત્પરપણું ૧૧૭ ભગવાનને મસ્તક નમાવતા વૃક્ષો પણ કૃતાથ– मूर्ना नमन्ति तखस्त्वन्माहात्म्यचमत्कृता । तत्कृतार्थ शिरस्तेषां, व्यथै मिथ्यादृशां पुनः॥१३॥ વંદે વૃક્ષો તુજ સુમહિમાથી ચમત્કાર પામી, તેથી હેનું શિર કૃતી જ મિથ્યાત્વનું વ્યર્થ નામી; ૧૩
અર્થ –હારા માહાસ્યથી ચમત્કાર પામેલા તેઓ તને મતકથી નમે છે, તેથી તેઓનું શિર કૃતાર્થ છે, પણ મિથ્યાષ્ટિઓનું (શિર) વ્યર્થ છે.
વિવેચન
“જિન ચરણે જે નામીએ, મસ્તક તેહ પ્રમાણુ
– શ્રી દેવચંદ્રજી
હારા અભુત માહાસ્યથી–મહાપ્રભાવથી ચમત્કાર પામેલા વૃક્ષે પણ મસ્તકથી નમે છે. ઉપલે ભાગ નમાવી નમસ્કાર કરે છે,–તેથી તેઓનું “શિર ”—માથું કૃતાર્થ – કૃતકૃત્ય છે, સફળ છે, પણ મિથ્યાદષ્ટિએ જે તને મસ્તક નમાવતા નથી, તેઓનું મસ્તક વ્યર્થ –નિરર્થક છે, નિષ્ફળ છે.
S
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org