________________
ત્રિભુવનપ્રભુતાસૂચક ત્રત્રય; અદ્ભુત પ્રાતિહાર્ય શ્રી ૧૩૧, વીતરાગની અદ્ભુત પ્રાતિહાય શ્રી—
।
एतां चमत्कारकरी, प्रातिहार्यश्रियं तव । વિત્રીયન્તે ન જેટ્લા, નાથ! મિથ્યાદશોઽવિિ પ્રાતિહાય શ્રી હારી,
નિરખી ચમતકારી
અચરજ ન જ પામે કયાય મિથ્યાત્વધારી ? ૯ અઃ–આ ત્હારી ચમત્કારકરી પ્રાતિહાર્ય શ્રી દેખીને હે નાથ ! કયા મિથ્યાદૃષ્ટિએ પણ ખરેખર ! ચિત્રરૂપ ન થઈ જાય ?
વિવેચન
“ પ્રાતિહારજ અતિશય શાભા, તે તેા કહીય ન જાયજી; ઘૂક બાલકથી વિકરભરનું, વર્ણન કેણી પેરે થાયજી !” -શ્રી દેવચ’દ્રજી
આ-ઉપરોક્ત આઠ Àાકમાં અનુક્રમે વર્ણવી દેખાડેલી ત્હારી ચમત્કારકરી ’-ચમત્કાર ઉપજાવનારી પ્રાતિહાય શ્રી -પ્રાતિહા લક્ષ્મી દેખીને હું નાથ ! કયા મિથ્યાર્દષ્ટિએ પણ ચિત્રરૂપ ન થઈ જાય? અર્થાત્ ખીજા સભ્યષ્ટિ આદિની વાત તે દૂર રહેા, પણ મિથ્યાર્દષ્ટિએ પણ આ ત્હારી ચમત્કારી પ્રાતિહાય શ્રી દેખીને જાણે ચિત્રમાં આલેખાયેલા હાય એમ ચિત્રવત્ સ્થિર થઈ જાય છે, ‹ * ' કે ચું” ન ખેલી શકે એમ આશ્ચયથી સ્વિંગ થઈ જાય છે. ભક્તામરસ્તેાત્રમાં માનતુંગાચાજીએ કહ્યું છે તેસ સત્યમ દેશનાસમયે આવી જે ત્હારી વિભૂતિ થઈ
"
<
6
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org