________________
ષષ્ઠ પ્રકાશ વિતરાગના પ્રતિપક્ષને નિરાસ વીતરાગ પ્રત્યે માધ્યસ્થ પણ દુઃખદ, તું તે પૂછવું જ – लावण्यपुण्यवपुषि, त्वयि नेत्रामृताञ्जने । माध्यस्थ्यमपि दौःस्थ्याय, किं पुनर्देषविप्लवः? ॥१॥ કાવ્યાનુવાદ:
વંશસ્થ–ઇવશા
ને પ્રતિ સ્વામિ ! સુધાંજના સમા,
લાવણ્ય-પુણ્યા તનુવંત આપમાં; મધ્યસ્થતા કે દુખ અર્થ થાય છે,
તે દ્વેષથી નિન્દનની શી વાત છે? ૧
અર્થ-લાવણ્ય-પુણ્ય વપુવાળા ને નેત્રને અમૃતાંજન એવા તું પ્રત્યે માથથ્ય પણ સ્થિતિને અર્થ થાય છે; તે પછી દ્રષવિપ્લવની તે વાત જ શી ? "
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org