SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ ષષ્ઠ પ્રકાશ વિતરાગના પ્રતિપક્ષને નિરાસ વીતરાગ પ્રત્યે માધ્યસ્થ પણ દુઃખદ, તું તે પૂછવું જ – लावण्यपुण्यवपुषि, त्वयि नेत्रामृताञ्जने । माध्यस्थ्यमपि दौःस्थ्याय, किं पुनर्देषविप्लवः? ॥१॥ કાવ્યાનુવાદ: વંશસ્થ–ઇવશા ને પ્રતિ સ્વામિ ! સુધાંજના સમા, લાવણ્ય-પુણ્યા તનુવંત આપમાં; મધ્યસ્થતા કે દુખ અર્થ થાય છે, તે દ્વેષથી નિન્દનની શી વાત છે? ૧ અર્થ-લાવણ્ય-પુણ્ય વપુવાળા ને નેત્રને અમૃતાંજન એવા તું પ્રત્યે માથથ્ય પણ સ્થિતિને અર્થ થાય છે; તે પછી દ્રષવિપ્લવની તે વાત જ શી ? " Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002070
Book TitleVitragstav
Original Sutra AuthorHemchandracharya
AuthorBhagvandas Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1965
Total Pages446
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Devotion, & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy