________________
જગતમાં આતેમાં સામ્રાજ્ય ઉધેાષ દેવદુંદુભિ ૧૨૯
દેવદુંદુભિ પ્રાતિહાર્ય અંગે કવિ ઉભેક્ષા કરે છે– હે વિશ્વવિAવેશ! “વિશ્વ’–સર્વ વિશ્વના ઈશ–ઈશ્વર ! હારી આગળમાં આકાશમાં દુંદુભિ પ્રતિધ્વનિ કરે છેગર્જના કરે છે, તે જગતમાં આસ્તે મધ્યે જાણે હારૂં પ્રાજ્ય-વિશાલ સામ્રાજ્ય જાહેર કરે છે; અર્થાત્ જગતને વિષે “આપ્ત’-પ્રતીતિ ચોગ્ય - વિશ્વસનીય –પ્રમાણભૂત પુરુષની મધ્યે પરમ આપ્તસમ્રાટું આ ભગવાન તીર્થકર દેવ જ છે એમ આ ગજના કરતે દેવદુંદુભિ – (મોટું દેવતાઈ નગારું) ઉદ્ઘેષી ઉષીને આપ્તમાં જાણે હારૂં પ્રાજ્ય-વિશાલ સામ્રાજ્ય પિકારે છે. આમ આપ્ત ગણાતા સર્વ દેવસમાજ મધ્યે કે ધર્મપ્રણેતા જગદ્ગુરુ સમાજ મળે બહિરંગ અને અંતરંગ લક્ષણથી તું વીતરાગ દેવ જ પરમ આપ્ત પુરુષ છે, અને તેથી જ સર્વ દેવસમૂહમાં અને જગદ્ગુરુસમૂહમાં તું પરમ જગદ્ગુરુ વીતરાગદેવનું જ વિશાલ સામ્રાજ્ય વત્ત છે, તું જ જગદ્ગુરુઓને જગદ્ગુરુ પરમ દેવાધિદેવ છે.
છત્રય જાણે ત્રિભુવનપ્રભુતા સૂચવે છે– तवोर्ध्वमूर्ध्व पुण्यर्द्धिक्रमसब्रह्मचारिणी । छत्रत्रयी त्रिभुवनप्रभुत्वपौरिशंसिनी ॥८॥ ઉપર ઉપર હારા પુણ્યરદ્ધિ કમે શા, ત્રિભુવન પ્રભુતા ત્રિ આતપત્ર પ્રકાશે. ૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org