________________
૧૨૬
સિહાસન પ્રાતિહાય અંગે ઉત્પ્રેક્ષા કરે છે
मृगेन्द्रासनमारूढे, त्वयि तन्वति देशनाम् । श्रोतुं मृगाः समायान्ति, मृगेन्द्रमिव सेवितुम् ॥५ તુ ધરમ થતા સિ'હાસનારૂઢ થાવે, તહિં મૃગ સુણવા શું સિહ સેવાથ` આવે? પ અથ:-મૃગેન્દ્રાસને આરૂઢ થયેલા તું દેશના વિસ્તારે છે, ત્યારે મૃગા જાણે મૃગેન્દ્રને સેવવાને શ્રવણ કરવા ત્હારી સમીપે આવે છે !
વીતરાગસ્તવ સવિવેચન
વિવેચન
“ સિંહાસન અશાક, ખેડા માહે લાક;
M
આજ હૈ। સ્વામી રે શિવગામી, વાચક યશ શુછ્યાજી,” — શ્રી યોાવિજયજી ભગવાન સિંહાસને બિરાજી ધર્મોપદેશ આપે છે તે સિહાસન પ્રાતિહાય અંગે ઉત્પ્રેક્ષા કરે છે--તું ઊંચા મૃગેન્દ્રાસને-સિંહાસને આરૂઢ થઈ ને-ચઢીને દેશના વિસ્તાર છે, ત્યારે મૃગા-પશુએ શ્રવણ કરવાને હારી પાસે આવે છે, તે જાણે મૃગેન્દ્રને સિંહને સેવવાને માટે હાયની ! અર્થાત્ મૃગલાએ કુદરતી રીતે તે મૃગેન્દ્રથી સિદ્ધથી ડરે છે અને તેને દેખતાં જ દૂરથી લાગે છે, પણ અત્રે તે મૃગેન્દ્રાસનારૂઢ તું દેશના દીએ છે ત્યારે તે તેએ શ્રવણુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org