________________
૧૨૨
વીતરાગસ્તવ સવિવેચન સુમને () “સુમન 'વૃષ્ટિ કરે છે– आयोजनं सुमनसोऽधस्तान्निक्षिप्तबन्धनाः । जानुदध्नीः सुमनसो, देशनोयां किरन्ति ते ॥२॥
સમવસરણમાંહી જને જાનુ સુધી, સુમન સુમન વેરે ડીટડી જાસ ઉધી; ૨
અર્થ-હારી દેશનાભૂમિમાં જન સુધી સુમને– દેવતાઓ નીચા ડીંટવાળા સુમને–પુ જાનુ પર્યત વેરે છે.
વિવેચન રે! પાસે વિમુખ ડિંટડે માત્ર શાને પડે છે? વૃષ્ટિ ભારી સુરકુસુમની? હે વિભુ! ચિત્ર એ છે!
કલ્યાણ મંદિર અનુવાદ (સ્વરચિત) અત્રે શ્લેષથી અને સૂચક વિશેષણરૂપ પરિકર અલંકારથી પુષ્પવૃષ્ટિ પ્રાતિહાર્યનું વર્ણન કર્યું છે. હે. ભગવન્! હારી “દેશનાભૂમિમાં’–સમવસરણમાં એજનપ્રમાણ ક્ષેત્રમાં “સુમને”–દેવતાઓ જેના ડીંટ નીચા નંખાયેલા છે એવા “સુમને”-પુ વેરે છે, અને તે પણ કેટલા? “ જાનુ ગોઠણ પહોંચે તેટલા. આમ જનપ્રમાણે ભૂમિમાં ગઠણ સુધી પહોંચે તેટલા પ્રમાણમાં “સુમને એ – દેવેએ “સુમને–પુષેિ વેર્યા છે, તે તે પુષ્પવૃષ્ટિ કેટલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org