________________
સર્વગડસમકાળે : ગંધદક પુષ્પવૃષ્ટિ
૧૧૩ એટલે કે અનાદિકાળથી કંદપને-કામદેવને સહાયક થયાના ભયથી તેમ કરતી હોયની ! અર્થાત્ આ ઋતુઓ. અનાદિથી કામના ઉદ્દીપન આદિથી કંદર્પને-કામને સાહાયક થતી આવી છે અને આમ કામને સાહાયક થયાનું
દુષ્કર્મ કર્યાથી તે આત્માના “કામ”ને આત્માર્થકાર્યને વિરેધક થઈ પડી છે, એટલે આત્મવિરોધી કામને અમે પૂર્વે ખૂબ સહાય કરી છે તેથી તે “ગુન્હાના બદલામાં આ ભગવાને જેમ કામને મારી નાંખે છે તેમ રખેને અમને તે મારી નહિં નાંખેને ! એવા ભયથી જાણે એકી સાથે પ્રભુની સેવા કરવા આવી હોયની ! એમ કવિ કવિકલ્પનાથી ઉલ્ટેક્ષે છે.
ગધદક-પુષ્પવૃષ્ટિથી ભગવવિહારભૂમિનું પૂજન— सुगन्ध्युदकवर्षेण, दिव्यपुष्पोत्करेण च । भावित्वत्पादसंस्पर्शा, पूजयन्ति भुवं सुराः ॥१०॥ દવે ગધેદક કુસુમની દિવ્ય વૃષ્ટિ કરીને, પૂજે ભાવી તુજ ચરણ સંસ્પર્શ યોગ્યા મહીને. ૧૦
અર્થહાર પાદસંસ્પર્શ જ્યાં ભાવિ થવાનું છે, તે ભૂમિને દેવતાઓ સુગંધી જલવર્ષોથી અને દિવ્ય પુષ્પ: ઉત્કથી (રાશિથી) પૂજે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org