________________
વીતરાગસ્તવ સવિવેચન.
લેકમાં ઉક્ત વસ્તુને ઉપસંહાર કર્યો છે: હે ભગવન! એ તે આ કર્મક્ષયથી–ઘાતિકર્મના ક્ષયથી ઉપજેલે ત્યારે વિશ્વવિશ્રત”—વિશ્વવિખ્યાત-જગપ્રસિદ્ધ ગસામ્રાજ્યમહિમા કેને આશ્ચર્યકારી નથી? અપર્વ આનપરાક્રમથી કર્મશત્રુને પરાજય કરી તે યેગીશ્વરે જે શુદ્ધ સહજાત્મસ્વરૂપના ગરૂપ–ગચક્રવર્તાિપણારૂપ ગસામ્રાજ્ય પ્રાપ્ત કર્યું. સવગીઓમાં એકછત્રી રાજ્યરૂપ આધ્યાત્મિક આત્મસામ્રજ્ય સિદ્ધ કર્યું, તે આ હારા વિશ્વવિખ્યાત યોગસામ્રાજ્યને પરમ અભુત મહેમા કેને આશ્ચર્ય ઉપજાવે એ નથી ?
શ્રીમદ્દ” વીતરાગને પરા “શ્રી” પ્રાપ્તિ– तथोपाये प्रवृत्तस्त्वं, क्रियासभिहास्तः । यथानिच्छन्नुपेयस्य, परां श्रियमशिश्रियः ॥१३॥
નારાચ * પ્રવૃત્ત એમ તું ઉપાયમાં ક્રિયાનુશીલને,
પણ શ્રો પ્રાપ્ત જેથી તું ન ઈચ્છતાં ઉપેયને ! ૧૩ • અર્થ –ક્રિયાના સમભિહાર થકીતું ઉપાયમાં એ પ્રવ કે જેથી અનિચ્છતા તેં ઉપેયની પરાશ્રીને આશ્રય કર્યો.
વિવેચન - આવું અદ્ભુત સામ્રાજ્ય તે કેવી રીતે પ્રાપ્ત કર્યું તે વિચારું છું તે જણાય છે કે–ક્રિયાના “સમલિહાર?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org