________________
મારી મરકી અતિવૃષ્ટિ આદિ અસંભવ
એમ કવિ ઉસ્પેક્ષા કરે છે. ખરેખર! “અહિંસતિષ્ટાચાં તત્સન્નિધૌ વૈરનારા' (પાતંજલ યે મસૂત્ર)–અહિંસાની પ્રતિષ્ઠા સતે તેની સંનિધિમાં વિરનાશ હોય છે, પરમ અહિંસક વીતરાગ જ્ઞાની પુરુષની સમીપમાં પ્રાણીઓ પિતાના આજન્મવેર પણ ભૂલી જાય છે. આ અંગે મહર્ષિ શુભચંદ્રાચાર્યજીએ જ્ઞાનાવમાં પરમ સુંદર સુભાષિત પ્રકાશ્ય છે કે" सारङ्गी सिंहशावं स्पृशति सुतधिया नन्दिनी व्याघ्रपोतं, मार्जारी हंसबालं प्रणयपरवशा केकिकान्ता भुजङ्गम् । वैराण्याजन्मजातान्यांप गलितमदा जन्तवोऽ-ये त्यजन्ति, श्रित्वा साम्यकरूढं प्रशमितकलुषं योगिनं क्षीणमोहम् ॥"
–શ્રી જ્ઞાનાવ અર્થાત્ –જેને કમલ પ્રશમી ગયું છે અને જે સામ્ય. વીતરાગ ભાવમાં આરૂઢ થયા છે એવા ક્ષીણમેહ ગીના સાન્નિધ્યમાં–સંનિધાનમાં હરિણી સિંહના બચ્ચાને પુત્રબુદ્ધિથી સ્પર્શે છે; એ જ પ્રકારે ગાય વાઘના બચ્ચાને, બિલાડી હંસબાલને અને મયૂરી સર્ષને નેહપરવશ થઈ સ્પશે છે–પંપાળે છે. એ જ પ્રકારે અન્ય જીવે પણ આજન્મવર ત્યજી દે છે. મારી-મરકી આદિનો અસંભવ કથે છે— त्वत्प्रभावे भुवि भ्राम्यत्यशिवोच्छेदडिण्डिमे । सम्भवन्ति न यन्नाथ ! मास्यो भुवनारयः ॥७॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org