________________
વીતરાગસ્તવ સવિવેચન સ્વચક–પરચક ઉપદ્રને અભાવ એ નવમે અતિશય અહીં પ્રતિસ્તૂપમાથી વર્ણવ્યું છે. સ્વરાષ્ટ્રથી–પિતાના -રાષ્ટ્રથી–દેશથી અને પરરાષ્ટ્રથી–પારકા રાષ્ટ્રથી–દેશથી ઉપજતા “શુદ્ર” તુચ્છ ઉપદ્ર, સિંહનાદથી ગજેની જેમ, ત્વારા પ્રભાવથકી શીઘ વેગે “વિદ્રવે છે–પલાયન કરી જાય છે. સિંહનાદ સાંભળતાં જેમ હાથીઓ એકદમ - ભાગી જાય, તેમ સ્વરાષ્ટ્રમાં ઉપજતા આંતરિક અંધાધુંધી વિપ્લવાદિ ઉપદ્ર અને પરરાષ્ટ્ર થકી થતા આક્રમણાદિ ‘ઉપદ્રવે વેગે ભાગી જાય છે. આ અંગે લલિતવિસ્તરામાં
શ્રી હરિભદ્રાચાર્યજીએ પણ કહ્યું છે કે-જેમ ગન્ધહસ્તીએના ગન્ધથી જ દેશવિહારી મુદ્ર શેષ ગજે ભાગી જાય છે, તેમ આ પણ પરચક, દુભિક્ષ, મારિ પ્રમુખ - સવ જ ઉપદ્રવ-ગજે અચિત્ય પુણ્યાનુભાવ થકી ભગવદ્વિહારના ગધેથી જ ભાગી જાય છે.” (સૂત્ર મથાળે ટાંકેલ છે).
જંગમ કલ્પવૃક્ષ વિહરે ત્યાં દર્ભિક્ષ ક્ષય – यत्क्षीयते च दुर्भिक्षः, क्षितौ विहरति त्वयि । सर्वाद्भुतप्रभावाढये, जङ्गमे कल्पपादपे ॥१०॥ જે અદ્દભુત પ્રભાવ જગમ તરકલ્પ વિકીપતિ! તું જ્યારે વિહરે તહીં ક્ષિતિ મહીં દુર્મિક્ષ પામે ક્ષતિ; ૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org