________________
પરમાત” કુમારપાલ મહારાજને આશિષે
કુમારપાલ મહારાજને મંગલ આશિશ્ અપે છે. श्री हेमचन्द्रप्रभवाद्वीतरागस्तवादितः । कुमारपाल भूपालः प्राप्नोतु फलमीप्सितम् ॥ ९ ॥ (અનુષ્ટુપુ) ભગવાન ! હેમચન્દ્રે આ ! રચેલ સ્તવથી અહા ! કુમારપાલ ભૂપાલ, વાંચ્છિત ફળને લહે ! ૯ અર્થ :-શ્રી હેમચંદ્ર થકી જેને પ્રભવ—–જન્મ થયા છે એવા આ વીતરાગસ્તવ થકી કુમારપાલ ભૂપાલ ઈપ્સિત–ઇટ—મને વાંચ્છિત ફલ પ્રાપ્ત કરી ! વિવેચન
અત્રે વીતરાગસ્તવના પ્રથમ પ્રકાશના અંતે સ્તવકર્તાએ જૈના ખાસ પરમાર્થ ઉપકાર નિમિત્ત આ પરમ લક્તિરસપૂર્ણ વીતરાગસ્તવની રચના કરવામાં આવી છે, તે ગુજરાધિપતિ ‘પરમાર્હત ' મહારાજા કુમારપાલને મગલ આશીર્વાદ આપ્યા છે કે-શ્રી હેમચન્દ્ર થકી જેના ‘પ્રભવ’–સમુદ્દ્ભવ થયેા છે એવા આ વીતરાગસ્તવ થકી કુમારપાલ ભૂપાલ ‘ઈપ્સિત ’-ઇષ્ટ-મને વાંચ્છિત લ
૬૯
પ્રાપ્ત કરી !
'
"
॥ ઇતિ કલિકાલસર્વજ્ઞ ' શ્રીહેમચદ્રાચાય વિરચિત વીતરાગસ્તવમાં—ભગવાનદાસકૃત કિરભક્તિરસચદ્રિકા ’ ટીકાનામક વિવેચન અને કાવ્યાનુવાદ સમેતમાં—— મંગલ-પ્રતિજ્ઞાદે નિરૂપક પ્રથમ પ્રકાશ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org