________________
સમવસરણમાં સર્વને સમાવેશ રહેલે તું “પ્રજાઓને ”—પ્રકાન્ત પ્રજ્ઞા –જન્મધારી જગજજીને “આનંદાવે છે”—આનંદ આનંદ કરાવે છે. સમવસરણમાં સર્વને સમાવેશ સુચવે છે— यद्योजनप्रमाणेऽपि, धर्मदेशनसद्मनि । सम्मान्ति कोटिशस्तिर्यग्नदेवाः सपरिच्छदाः॥२॥ ને જે એજનના સમોસરણમાં કેટિગમે નાથ હે! તિય અમરે ન પરિજને સાથે સમાઈ રહે; ૨ ' અર્થ– જનપ્રમાણ પણ ધર્મદેશનસત્રમાં– સમવસરણમાં જે કેટિગમે તિર્ય–મનુષ્ય–દેવો સપરિચ્છદ–સપરિવાર સમાય છે;
વિવેચન હે ભગવાન! હારૂં “ધર્મ દેશનસઘ”—ધર્મ દેશના જ્યાં કરવામાં આવે છે તે મહા વિશાલ સભાગૃહ, વિશાળ સમવસરણ કે જ્યાં ક્રોડની સંખ્યામાં દે–મનુષ્ય –તિર્યંચે એકત્ર થાય છે, તે સમવસરણને-દેશનાભૂમિને વિસ્તાર એક એજનપ્રમાણ છે. આવા જનપ્રમાણ સમવસરણમાં પણ “કેટિગમે”—કડોની સંખ્યામાં દેવ -મનુષ્યતિય યથાસ્થાને સમાઈ જાય છે,–અને તે પણ “સપરિચ્છદ’–સપરિવાર–પોતપોતાના પરિવાર સહિત (Paraphernalia) સમાઈ જાય છે એ આશ્ચર્ય છે! આવડું સમોસરણ પણ આટલી બધી સંખ્યાને સમાવવા માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org