________________
ભગવદુવાણુ સર્વને સ્વસ્વભાષામાં સમજાય
બધકર થઈ પડે છે ! હારી એકરૂપ વાણી પણ હારા અચિત્ય અતિશય પ્રભાવથકી દેવેને દેવેની ભાષામાં, મનુષ્યને મનુષ્યની ભાષામાં,તિર્યને તિર્યચેની ભાષામાંપ્રત્યેકને પિતપોતાની ભાષામાં પરિણમી સમજાઈ જાય છે! તે સર્વ કઈ જાણે એમ જાણે છે કે ભગવાન તે મને ઉદ્દેશીને જ ઉપદેશી રહ્યા છે ! આમ હારૂં એકરૂપ વચન પણ સ્વસ્વભાષામાં પરિણામથી તે સર્વ કેઈનું મન હરનારૂં મનેહર” થઈ પડી તે સર્વને પોતપોતાની ગ્યતાની મર્યાદા પ્રમાણે ધર્મને “અવબોધ” કરે છે. આ પ્રકારે આ ત્રીજા લેકમાં સર્વને સ્વસ્વભાષામાં બેધ થાય એવા ત્રીજા અતિશયનું દિગ્દર્શન છે. આ અંગે શ્રી હરિભદ્રાચાર્યજીએ એગદષ્ટિસમુચ્ચયમાં ૧૩૬–૧૩૭ કહ્યું છે તેમ એની (સર્વજ્ઞોની) દેશના એક છતાં, શ્રોતાઓના વિભેદે કરીને, અચિન્ય પુણ્યસામર્થ્યને લીધે, તથા પ્રકારે ચિત્ર-જૂદી જૂદી અવભાસે છે. અને યથાભવ્ય સને તેનાથી ઉપકાર પણ ઉપજે છે. એટલે જ પશુ-પક્ષી મનુષ્યાદિ સર્વ કે પોતપોતાની ભાષામાં તેનો ભાવ સમજી જાય છે, તેને અર્થ ગ્રહણ કરી લે છે! આ પરમ અદ્ભુત સર્વજ્ઞને વચનાતિશય હોય છે.
* “ एकापि देशनैतेषां यद्वा श्रोतविभेदतः ।
अचिन्त्यपुण्यसामर्थ्या तथा चित्रावभासते ।। यथाभव्यं च सर्वेषामुपकारोऽपि तत्कृतः ।" (વિશેષ માટે જુઓ યોગદષ્ટિસમુચ્ચય મત્કૃત વિવેચન)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org