________________
૭૮
વીતરાગસ્તવ સવિવેચન
-બીજું શું કહેવાને અમે શક્તિમાન થઈએ ? હે પ્રભુ? માંસ પણ અદુગધ અબીભત્સ એવું શુ–ઉજજવલ છે !
વિવેચન રચાયે તું જેહી પ્રશમ રસરંગી અણુ થકી, ખરે ! તેની સંખ્યા પણ મહી મહીં તેટલી જ છે.
–ભક્તામરસ્તોત્ર અનુવાદ (સ્વરચિત) અથવા તે હે ભગવન! “જગદુ વિલક્ષણ”—જગતથી વિલક્ષણ –વિપરીત–વિરુદ્ધ–વિચિત્ર-વિશિષ્ટ લક્ષણવાળું Exceptional, Extraodinary, superhuman– ej alloy શું કહેવાને અમે સમર્થ થઈએ? હે પ્રભુ! લ્હારૂં માંસ પણ અદુર્ગધ “અબીભત્સ”–દુગચ્છા–સૂગ ન ઉપજાવે એવું અજુગુપસનીય અને શુભ્ર–ઉજજવલ–ધવલ છે! આમ હારૂં રક્ત અને માંસ શુભ્ર-ઉજજવલ છે એ એક હારે અદ્દભુત અતિશય છે! તાત્પર્ય કે વીતરાગમાં સત્વગુણ એટલી પરાકાષ્ઠાને પામ્યા હોય છે કે તેની પ્રતિછાયા તેમના દેહનિર્માણમાં પણ પડે છે. આ અંગે ભક્તામર તેંત્રમાં કહ્યું છે તેમ-જે શાંત રાગ રુચિવાળા પરમાણુ ઓથી તું નિર્માણ કરાવે છે, તે પરમાણુઓ આ પૃથ્વીમાં તેટલાં જ છે, કારણ કે હારી સમાન બીજુ રૂપ નથી.” અર્થાત્ આ જગતમાં જે ઉત્તમત્તમ પરમાણુઓ છે તે વડે કરીને જ આ અચિંત્ય પુણ્યપ્રભાવી ભગવાન તીર્થ કરના દેહનું નિર્માણ થયું છે. એટલે જેના અંતર્ભાવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org