________________
૧૭૬
' વીતરાગસ્તવ સવિવેચન વીતરાગનું રકત પણ “રાગમુક્ત” ક્ષીર સમું છે!न केवलं रागमुक्तं, वीतराग! मनस्तव । वपुःस्थितं रक्तमपि, क्षीरधारासहोदरम् ॥५॥
રાગમુક્ત વીતરાગ! ના, મન કેવલ ભગવાન ! રક્ત પણ તજ દેહનું, છે ક્ષીરધાર સમાન. ૫
અર્થ હે વીતરાગ! કેવલ હારૂં મન જ રાગમુક્ત છે એમ નથી, પણ લ્હારા શરીરમાં રહેલું રક્ત પણ–રુધિર (લેહી) પણ ક્ષીરધારાનું સહેદર છે! (દૂધ જેવું ઘેલું છે !)
વિવેચન " सान्निध्यतोऽपि यदि वा तव वीतराग, नीरागतां व्रजति को न सचेतनोऽपि ।"
–શ્રી કલ્યાણમંદિર સ્તોત્ર જન્મથી માંડીને પ્રભુનું રક્ત અને માંસ દૂધ જેવા “ઉજજવલ ધુતવર્ણ હોય છે, આ જન્મ-સહજ અતિશય વર્ણન આ પાંચમા તથા છઠ્ઠા કલેકમાં કર્યું છે. તેમાં અત્ર પાંચમા લેકમાં પ્રભુનું રક્ત ક્ષીર જેવું ધવલ હોય છે, એ અંગે શ્લેષાલંકારથી મહાત્મા સ્તોત્રકાર વર્ણવે છે: હે વીતરાગ! કેવળ–માત્ર તારૂં મન જ “રાગમુક્ત”રાગ-નેહ–આસક્તિ હિત છે એમ નથી, પણ હાર શરીરમાં રહેલું “રક્ત”—રુધિર-લેહી પણ “રાગમુક્ત'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org