________________
નિ:શ્વાસસૌરભ: આહારનીહાર અદૃશ્ય
ge
(
આટલા બધા શુક્લ ’–શુભ્ર-સમુજજવલ હૈાય છે, તેના રક્ત-માંસ પણ શુભ્ર-સમુવલ કેમ ન હેાય?
5
સહેજ સુગંધી નિ:શ્વાસસૌરભ વર્ણવે છે.
जलस्थलसमुद्भूताः, सन्त्यज्य सुमनः खजः । तव निःश्वाससौरभ्यमनुयान्ति मधुव्रताः ॥७॥ જલ-સ્થૂલમાં ઉપજેલ સૌ, છાંડી સુમનમાલ; તુજ નિ:શ્વાસ સુગંધને, અનુસરે મધુકાર. ૭ અઃ—જલમાં કે સ્થલમાં સમુદ્ભૂત ઉગેલ સુમન— માલાઓને ત્યજી દઈને મધુત્રતા–મધુકા ત્હારા નિઃશ્વાસના સૌરભ્યને—સુગંધિપણાને અનુગમન કરે છે ! વિવેચન
'
ત્હારા નિઃશ્વાસની સુગ ંધ પણ એટલી બધી ઉદ્દામ છે કે-જલમાં કે સ્થલમાં ઉગેલા સુમનેની-પુષ્પાની માલાએને શ્રેણીઓને ત્યજી દઈ ને ‘મધુવ્રતા ’–મધુકરા-ભમરાએ ત્હારા નિ:શ્વાસના ‘ સૌરભ્યને ’–સુરભિપણાને સુગ ંધિપણાને–અનુગમન કરે છે—પાછળ પાછળ જાય છે! આ સર્વ અતિશય વર્ણન એમ સૂચવે છે કે આ ભગવાનનું માહ્ય વ્યક્તિત્વ પણ જગમાં સર્વોત્કૃષ્ટ છે. અને ભાવથી તા એમનું અંતરંગ વ્યક્તિત્વ એટલું બધું અદ્ભુત છે કે તે તેની શીલ-સૌરભથી સર્વ મુમુક્ષુજનના મન-મધુકરને ચેાતાના પ્રત્યે આકર્ષે જ છે.
5
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org