________________
વીતરાગસ્તવ સવિવેચન
પણ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજીએ કેવા ગંભીર ભા ભર્યા છે-કેવું અર્થગૌરવ સમાવ્યું છે, તે ઉપરોક્ત આશયના દિગ્દર્શન પરથી સુજ્ઞ વાચકે સમજી લઈ વિશેષ સ્વમતિથી વિચારશે.
ક તે શ્રદ્ધયયેય વીતરાગનું શરણ ગ્રહે છે – यस्मिन्विज्ञानमानन्दं, ब्रह्म चैकात्मकतां गतम् । *स श्रद्धेयः स च ध्येयः, प्रपद्ये शरणं च तम् ॥४॥
બ્રહ્મ જ્ઞાન આનંદ જ્યાં, એક આત્મતારૂપ; તેહ દયેય શ્રદ્ધેય તે, ગ્રહું તે શરણ સ્વરૂપ; ૪
અર્થ –જેમાં વિજ્ઞાન આનંદ અને બ્રહ્મ એકાત્મતા –એકાત્મપણું પામી ગયું છે, તે શ્રદ્ધેય અને તે દયેય છે, અને તેને હું શરણપ્રપન્ન થઉં છું (શરણે જઉં છું;
વિવેચન તમે નિરાગી, નિર્વિકારી, સચ્ચિદાનંદ સ્વરૂપ, સહજાનંદી, અનંતજ્ઞાની, અનંતદશી અને ગૈલોક્યપ્રકાશક છે.”—
શ્રીમદ્ રાજચંદ્રજી ૪ અત્રે : કમ્..રિમ–જે જેને...જેમાં એમ સાત વિભક્તિને પૂર્વોક્ત પ્રયોગ પૂરે થઈ તેના અનુસંધાનવાળે : તમ...તે તેને ઈ. સપ્ત વિભક્તિને પ્રાગ શરૂ થાય છે, એ સ્વયં સમજી લેવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org