________________
૪
તે વીતરાગ ભગવાનના દાસ થવાની ભાવના કરે છે
વિદઃ
तेन स्यां नाथवाँस्तस्मै, स्पृहयेयं समाहितः । ततः कृतार्थो भूयासं, भवेयं तस्य किङ्करः ॥५॥ સનાથ તેથી હું ધરૂં, તેહ અથ અભિલાષ; તેથી થા” કૃતા હું, થ” તેના હું દાસ; ૫ અર્થ :-તેનાથી હું નાથવાન્સનાથ હાઉં, તેના અર્થ સમાહિત એવા હું સ્પૃહા કરૂં, તેના થકી હું કૃતાર્થ હા, તેના હું કિંકર હાઉ;
વિવેચન
વીતરાગસ્તવ સવિવેચન
પ અનાથ એકાંત સનાથ થાશે, એના વિના કાઈન માંહ્ય હારો.”
Jain Education International
શ્રીમદ્ રાજચંદ્રજી તેનાથી—તે વીતરાગ ભગવાન વડે કરીને હું ‘ નાથવાન્ ’–નાથવાળા–સનાથ હૈં, અત્રે ‘ સ્વામ્ ’–ડાઉ’ એ પ્રયાગથી એમ સૂચવ્યું કે તે વિના તે હું નાથ વિનાને–અનાથ જ હાઉં, એટલે આ ભગવાન થકી જ હું નાથવાન્ હાઉ' એમ ભાવુ` છું. તે અર્થ સમાહિત સમાધિયુક્ત એકાગ્રચિત્ત-એવા હું ‘સ્પૃહા કરૂં, '–મને પણ આ પરમાત્મસ્વરૂપ પ્રાપ્ત હોય તેા કેવું સારું' એમ રુચિપૂર્વક પૃહા-અભિલાષ કરું, બાકી બીજું કંઈ સ્પૃહવા ચેાગ્ય નથી એમ સભાવું છું. તે થકી-તે વીતરાગ. ભગવાન થકી હું ‘કૃતાથ' હાઉં,—તે ભગવાન્ જો મને
-
For Private & Personal Use Only
www.jainelibrary.org