________________
વીતરાગસ્તાત્રથી સ્વવાણી પવિત્ર કરૂ
૫
પ્રાપ્ત થયા તે મેં મ્હારા સ` અર્થ સાધી લીધા–મે
મ્હારૂં આત્માનું કામ કરી લીધું ને હું કૃત્ય થઉં,—નહિ તેા બીજી કાઈ રીતે સંભાવના જ નથી. તેને-તે વીતરાગ • કિંકર ’–દાસ થઉં, જે કહે તે આના ઊઠાવનારા આજ્ઞાંકિત સેવક થ, એમ મ્હારી ભાવના છે.
વીતરાગસ્તાત્રથી સ્વવાણી પવિત્ર કરું એમ ભાવે છે— तत्र स्तोत्रेण कुर्यां च पवित्रां स्वां सरस्वतीम् । । इदं हि भवकान्तारे, जन्मिनां जन्मनः फलम् ॥६॥ તેહ વિષે કરી સ્નેાત્ર હું, કરૂ પવિત્ર સ્વ વાણુ; લવારણ્યમાં જન્મીને, આ જ જન્મફ્ત જાણુ ! અર્થ:–અને તે વિષે તેાત્રથી હું સ્વ સરસ્વતીને પવિત્ર કરૂં. આ જ ખરેખર ! ભવારણ્યમાં જન્મીઓના— જન્મધારીઓના જન્મનું લ છે.
વિવેચન
“તુમ ગુણગણ ગંગાજલે, ઝિલી હું નિર્મળ થાઉ” ”– શ્રી યાવિજયજી ત્યાં—તે વીતરાગ ભગવાનના વિષયમાં સ્તોત્ર વડે કરીને હું ‘સ્વ ’–પેાતાની સરસ્વતીને–ભારતીને-વાણીને પવિત્ર-પાવન કરૂ! એમ મ્હારી ભાવના છે. ખરેખર!
પ
Jain Education International
કૃતાથ ’—કૃતકૃતાથ થવાની ભગવાનના હું
For Private & Personal Use Only
www.jainelibrary.org