________________
૩૦
પષ્ટ પ્રકાશ વીતરાગના પ્રતિપક્ષને નિરાસ
વંશસ્થ–ઇદ્રવંશા નેત્રો પ્રતિ સ્વામિ ! સુધાંજના સમા, લાવણ્ય-પુણ્યા તનુવંત આપમાં મધ્યસ્થતા યે દુઃખ અર્થ થાય છે; તે દ્વિષથી નિન્દનની શું વાત છે? ૧ ત્યારે ય હે નાથ ! વિપક્ષ વત્તતે, ને તે ય કે પાદિથી વિસ્તુતે થતું એ કિંવદન્તી પણ અત્ર સાંભળી, વિવેકીએ જીવન શું ધરે વળી ? ૨ વિરક્ત જે તે પ્રતિપક્ષ વત્તતે, તે તેહ તે તાત ! પ્રતીત તું તે; જે રાગ તે તે ન વિપક્ષ તૂજને, અદ્યત શું હાય વિપક્ષ સૂર્યને ? ૩ અનુત્તરે તે લવસત્તમે અહા ! મ્હારા પ્રત્યે ! ગતણું કરે સ્પૃહા, તે રોગમુદ્રાદરિદ્રી બીજા તણી, શી પૂછવી વાત જ તે સંબંધની ? ૪ તને અમે નાથ પ્રભે ! સ્વીકારીએ, તને સ્તવીએ તુજને ઉપાસીએ; ત્રાતા તહીથી પર કઈ છે નહિં, શું બલિયે ? શું કરિયે અમે અહીં? ૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org