SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ પષ્ટ પ્રકાશ વીતરાગના પ્રતિપક્ષને નિરાસ વંશસ્થ–ઇદ્રવંશા નેત્રો પ્રતિ સ્વામિ ! સુધાંજના સમા, લાવણ્ય-પુણ્યા તનુવંત આપમાં મધ્યસ્થતા યે દુઃખ અર્થ થાય છે; તે દ્વિષથી નિન્દનની શું વાત છે? ૧ ત્યારે ય હે નાથ ! વિપક્ષ વત્તતે, ને તે ય કે પાદિથી વિસ્તુતે થતું એ કિંવદન્તી પણ અત્ર સાંભળી, વિવેકીએ જીવન શું ધરે વળી ? ૨ વિરક્ત જે તે પ્રતિપક્ષ વત્તતે, તે તેહ તે તાત ! પ્રતીત તું તે; જે રાગ તે તે ન વિપક્ષ તૂજને, અદ્યત શું હાય વિપક્ષ સૂર્યને ? ૩ અનુત્તરે તે લવસત્તમે અહા ! મ્હારા પ્રત્યે ! ગતણું કરે સ્પૃહા, તે રોગમુદ્રાદરિદ્રી બીજા તણી, શી પૂછવી વાત જ તે સંબંધની ? ૪ તને અમે નાથ પ્રભે ! સ્વીકારીએ, તને સ્તવીએ તુજને ઉપાસીએ; ત્રાતા તહીથી પર કઈ છે નહિં, શું બલિયે ? શું કરિયે અમે અહીં? ૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002070
Book TitleVitragstav
Original Sutra AuthorHemchandracharya
AuthorBhagvandas Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1965
Total Pages446
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Devotion, & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy