________________
પંચમ પ્રકાશ અષ્ટ પ્રાતિહાર્ય દેવત અતિશય)
' માલિની ભ્રમર રવથી જાણે ગાન ઉચે કરતે ! ચલ દલ થકી નાટારંભ જાણે રચંતે ! તુજ ગુણગણ દ્વારા રક્ત જાણે વિલક ! પ્રમુદિત અતિ થાત વૃક્ષ એ અશક. ૧ સમવસરણમાંહી જને જાનુ સૂધી, સુમન સુમન વેરે ડીંટડી જાસ ઉધી, ધ્વનિ ય પુનિત હારે માલકેશાદિ રાગે, મૃગથી પણ પવા ઊર્ધ્વ કઠે સુરાગે. ૨-૩ ધવલ શશિકર શી ચામર શ્રેણી ચારુ, મુખકમલ ઉપાસે હંસ પંક્તિ જ ધારું ! તું ધરમ કથતે સિંહાસનારૂઢ થાવે, તહિં મૃગ સુણવા શું સિંહ સેવાર્થે આવે ? ૪-૫ ઘુતિથી પરિવર્ષે તું ચંદ્ર જેનાથી જેમ, મુદ નયન–ચકોને દોએ અત્ર તેમ; નભમહિં ગરજતો દુંદુભિ ઉગ્ર નાદે, જગમહિં તુજ આપ્ત પ્રાજ્ય સામ્રાજ્ય ભાખે, ૬-૭ ઉપર ઉપર હારા પુણ્યદ્ધિ ક્રમે શા, ત્રિભુવન પ્રભુતા ત્રિ આતપત્ર પ્રકાશે; નિરખી ચમતકારી પ્રાતિહાર્ય શ્રી હારી, અચરજ ન જ પામે ક ય મિથ્યાત્વધારી ? ૮-૯
1 .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org