________________
અપાયાગમાતિશય, પૂજતિશય
૫૯
પગમતિશય જગતમાં અન્ય કોઈ પણ વ્યક્તિ કરતાં ચઢીયાતે એ અતિશયવંત ગુણ વતે છે. આમ અત્ર અપાયાપરામાતિશય વ્યંજિત કર્યો છે.
અને જેને સુરેંદ્રો અસુરેંદ્રો અને નરેંદ્રો મસ્તક નમાવી મે છે,–આ પરથી ઉદાત્ત અલંકારથી ભગવાનને પૂજાતિશય સૂચવ્યું છે. કર્મનાશ અને ધર્મપ્રકાશને લીધે પરમ પૂજ્ય એ શુદ્ધ આત્મસ્વભાવ પ્રગટો હેવાથી ભગવાનને પૂજાતિશય જગતમાં સર્વાતિશાયિ સર્વશ્રેષ્ઠ વર્તે છે.
વચનાતિશય – જ્ઞાનાતિશય વર્ણવે છે– प्रावर्त्तन्त यतो विद्याः, पुरुषार्थप्रसाधिकाः । यस्य ज्ञानं भवभाविभूतभावावभासकृत्॥३॥ પુરુષાર્થ વિદ્યા તણું, જ્યાંથી મૂવ ઉત્થાન; ભાવ ભૂત ભાવિ ભવ૬, અવલાસે જસ જ્ઞાન. ૩
અર્થ જેમાંથી પુરુષાર્થની પ્રસાધનારી વિદ્યાઓ પ્રવત્તી છેજેનું જ્ઞાન ભવ૬ (વર્તમાન)–ભાવિ-ભૂત ભાવોને અવભાસ – પ્રકાશ કરનારું છે.
વિવેચન “અહો! સર્વોત્કૃષ્ટ શાંતરસમય સન્માર્ગ. અહે! તે સર્વોત્કૃષ્ટ શાંત રસપ્રધાન માર્ગના મૂળ સર્વ દેવ. 2
શ્રીમદ્ રાજચંદ્રજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org