________________
૫૮
વીતરાગસ્તવ સવિવેચન કાવ્યાનુવાદ : ઉજૂલિત જેથી સમ્લ, કલેશ વૃક્ષ નિઃશેષ; મસ્તકથી જેને નમે, સુરાસુરેશ નરેશ ૨
અર્થ -જેનાથી સર્વે કલેશ–વૃક્ષો સમૂલ ઉન્મેલન કરાયા છે જેનો પ્રત્યે સુરેશ્વરે – અસુરેશ્વર-નરેશ્વર મસ્તથી નમસ્કાર કરે છે.
વિવેચન ૮ અષ્ટ કરમ વન દાહથી, પ્રગટી અન્વયે ઋદ્ધિ.દેવચંદ્રજી. ઉપશમ રસને કંદ સખી, સેવે સુરનર ઇંદ.”—આનંદઘનજી
જેનાથી સર્વ કલેશરૂપ વૃક્ષે સમૂલ ઉમૂલવામાં આવ્યા છે –જડમૂળથી ઉખેડી નાંખવામાં આવ્યા છે, અનંતકાળથી ઊંડા મૂળ ઘાલેલા કમ કલેશ-વૃને સમૂલ ઉમૂલન કરવાનું મહા આત્મપરાક્રમ દાખવવામાં આવ્યું છે. આ પરથી રૂપક અલંકારથી ભગવાનને અપાયાપગમાતિશય સૂચવ્યું છે. જીવને કલેશનું કારણ હોવાથી કર્મ એ જ કલેશ છે; અથવા તે સકલ કર્મના મૂળ કારણરૂપ રાગ-દ્વય એ બે કલેશ છે, પરમતત્વષ્ટા શ્રીમદ્ રાજચંદ્રજીએ પ્રકાશ્ય છે તેમ-“જહાં રાગ અને વળી દ્વિષ તહાં સર્વદા માને કલેશ. આ રાગ-દ્વેષરૂપ સર્વ કલેશને અથવા ઘાતિકર્મરૂપ સર્વ કલેશને આ પરમ વીતરાગે નિર્મૂલ નાશ કર્યો છે. આત્મગુણને અપાય-હાનિ કરનારા આ ઘાનિકર્મોને અપગમ થયે હેવાથી, આ ભગવાનને અપાયા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org