SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨ દષ્ટિ તે સમ, મુખ પ્રસન્ન ને, જેહનું વચન પ્રિય લેકને; એહવા પ્રીતિપદા ય તું પ્રતિ, રે ઉદાસ જન મૂઢ દુર્મતિ. ૧૧ અનુષ્યપ થંભે વાયુ દવે અદ્રિ, જલ જવલે કવચિત્ યદિ; તેય આપ્ત થવા ગ્ય, રાગાદિસ્ત ના કદી. ૧૨ સપ્તમ પ્રકાશ જગકર્તુત્વવાદ નિરાસ રદ્ધતા પુણ્ય પાપ વિણ દેડ હેય ના, દેહ વિણ મુખ તેમ હેય ના; વકતૃતા મુખ વિના ઘટે નહિ, શાસનાર પર કેમ તે અહીં ? ને દેહતણ વિશ્વસને, એ પ્રવૃત્તિ પણ ગ્ય ન બને; કે પ્રજન જ તેહને નથી, (કારણ) તે સ્વતંત્ર પર આણમાં નથી. જે કૉડ થક પ્રવૃત્તિ આદર, તે ય બાલ જ્યમ રાગી તે કરે; ૧ ૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002070
Book TitleVitragstav
Original Sutra AuthorHemchandracharya
AuthorBhagvandas Mehta
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1965
Total Pages446
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Devotion, & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy