________________
૩૩
૩
૪
૫
જે કૃપાથી જગ સજના કરે, તે સુખી જ સહુને સૂજે ખરે ! દુઃખ દુર્ગતિ અને દરિદ્રતા, મૃત્યુ જન્મ પ્રમુખે દુઃખી થતા; લેકને જગતમાંહિ સર્જાતાં, તે કૃપાલત શી કૃપાલા ? જે ય કર્મના કરે અપેક્ષણ, આપણી જ્યમ સ્વતંત્ર તેહ ના કર્મજન્ય જ વિચિત્રતા ગણે, તે શું શભપુતળે જ કામને ? આ મહેશની સ્વભાવવત્તા , જે વિતર્ક કરવા જ એગ્ય ના; તે પરીક્ષકતણા પરીક્ષણે, તેહ ડિડિમ નિષેધ બને.
વોટક , પણ જે સહુ ભાવનું જ્ઞાતૃપણું, અહિં સંમત હાય જ કપરું, અમને પણ સંમત તે વરતે, (કારણ) સરવજ્ઞ વિમુક્ત શરીર સને. અપ્રમાણ જ આમ ગણી લઈને, જગસૃષ્ટિ કુવાદ મુકી દઈને; તુજ શાસનમાં જન તેહ રમે, ભગવાન ! પ્રસન્ન જિહાં જ તમે.
E
૬
૭
૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org