________________
તત્ત્વત્રયીની પ્રસ્તાવના.
અહી' સુધી ૨૪ અને ૧૨-૩૬ જૈન-વૈદિકના ઇતિહ્રાસના ફેરફારના વિચાર થયા. પણ વાસુદેવાદિકના નત્રિકાના (૨૭) કરવાના છે. તે ૧૧ મા તી કરના સમયથી ક્રમવાર સજ્ઞાના ઇતિહ્વાસમાં તદ્ન ટુ’કપણાથી સૂત્રરૂપે લખાયાં છે. વૈશ્વિકોના પડિતાએ તેનવત્રિકાને મેટા ફેરફારની સાથે ઉલટ પાલટ પણાથી માટા માટા લેખે લખી સપૂર્ણ વૈદિક ઇતિહુાસમાં દાખલ કરી દીધા છે. તે મારા તુલનાત્મક લેખાથી વિશેષ સમજવામાં આવશે, છતાં પણ અહી ટુકરૂપથી સુચવું છું.
૧૮
હૅશ્રુત શાહેબે–પૃ. ૨૮૧ માં અગીયારમા તી કરના સમયમાં થએલા રિપુપ્રતિ શત્રુ (જિત-શત્રુ) રાજ્ર બતાવ્યા છે. અને તેમણે પેાતાની પુત્રી મૃગાવતી સાથે સંબંધ કર્યો તેથી તે પ્રજાપત્તિ કહેવાયા.
આની ટીપમાં ત્યાં જણાવ્યું છે કે—“ પ્રજાપતિ શબ્દના બે અથ છે— પ્રજાના પતિ એટલે રાજા. અને પ્રજા એટલે સૃષ્ટિના પતિ એટલે બ્રહ્મા. હિંદુ કથાપ્રમાણે બ્રહ્માએ પેાતાની પુત્રી સરસ્વતી સાથે લગ્ન કર્યું હતું.
""
આ વિષયમાં સૂક્ષ્મ દષ્ટિથી વિચાર કરતાં અને પુરાણેામાં લખાયલા અનેક વિકૃતિના સ્વરૂપના લેખો જોતાં એજ માલમ પડશે કે સર્વજ્ઞોના ઇતિહ્રાસમાં લખાયલા જે આ રિપુપ્રતિ શત્રુ રાજા છે અને પોતાની પુત્રીની સાથે સ'બ`ધ કરવાવાળા છે તેજ વૈશ્વિકામાં બ્રહ્મા તરીકે કપાયા છે.
તે પ્રજાપતિને અદ્વૈતવાદિઓએ બ્રહ્મારૂપે કલ્પીને લેાકેાને ભ્રમજાળમાં નાખવાને અને વેદ મૂલક ઠરાવવા સૃષ્ટિની ઉત્પત્તિના સંબંધનાં નવીન રૂપનાં પાછલથી ત્રણ ચાર સૂક્તો જુદા જુદા પડિતાએ બનાવીને ઋગ્વેદના છેલ્લા દશમા મ’ડળમાં દાખલ કરી દઈને તે પ્રજાપતિના સંબંધનું માટું સૂક્ત કે જે વિરાટ્રેપુરૂષવાળુ` યજ્ઞ પુરૂષના નામથી રચેલું છે તે તા પાછલથી ચારો વેદોમાંજ દાખલ કરી દીધું છે. તેથીનતા આ પ્રજાપતિ-બ્રહ્મા રૂપના સત્ય છે, તેમજ નતા આ સૃષ્ટિ પણ કાઇની રચેલી છે. જો કે પુરાણામાં આ સૃષ્ટિના કર્તા બ્રહ્માદિક અનેક દેવા કપાયા છે તે બધા સાચા ઠરે તાજ આ પ્રજાપતિ બ્રહ્મા સત્યરૂપના ઠરે, નહિં તે। આ બધો કલ્પનાનાં કુસુમેજ વિખેરેલાં છે એમ આપ ચતુર સજ્જના સારી રીતે સમજી શકે તેમ છે.
આ પ્રજાપતિની ખાખતમાં-બારીક દ્રષ્ટિથી જોવાવાળા વૈકિમતના એ ચાર માટા પડિતા પણ શકાશીલ થઈને પેાતાના લેખામાં સૂચન માત્રથી ઉદ્ગારા પણ કાઢતા ગયા છે. જીવા મારા ગ્રંથનું પૃ. ૪૪૧-આર્ટ્સના તહેવા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org