________________
( ૧૬ )
સૂયગડાંગ સૂત્ર ભાષાંતર.—ભાગ ૧ લે.
જેનામાં વિચારણા છે. તે અજ્ઞાનવાદી જાણવા તે અજ્ઞાનવાદી પેાતાના આત્મા સમજવાનેજ અસમર્થ છે. તેા બીજાને કુતા એટલે બીજા અજ્ઞાની જનાને સમજાવવાને ક્યાંથી સમર્થ થાય? અર્થાત નજ થાય. । ૧૭ ૫
હવે એજ અર્થ દ્રષ્ટાંતે કરી દીપાવે છે. વન એટલે અટવીને વિષે, જેમ કેાઇક દિશિમઢ જીવ તે દિશિને જાણવા અસમર્થ થકા અનેરા દિશિમૂઢને આગેવાન કરીને તેની પાછળ ચાલે તે સમયે તે બન્ને જણ, તે માર્ગના અજાણ થકા તીવ્ર ગહનમાંહે પડે અર્થાત મહાદુ:ખ પામે. ॥ ૧૮ ॥
વળી ખીજું દૃષ્ટાંત કહેછે, જેમ કેાઇ એક પાતે અધ છતાં અનેરા અધને માર્ગે લેઇ જતા થકા ઘણે દૂર જઇને તે અધ ઉન્માર્ગે પડે; અથવા અનેરે પંથે જાય પણ વાંછિત માર્ગે ન જાય એટલે પાતે ઉન્માર્ગે પડતાં પાછલાને પણ ઉન્માર્ગે પાડે. ॥ ૧૯ ॥
હવે એ દૃષ્ટાંત અજ્ઞાનવાદી સાથે મેળવે છે. એ અજાણતા અંધની પેઠે ભાવમૂઢ એવા ક્રાઇ એક પદર્શની મેાક્ષના અર્શી અમે ધર્મના આરાધક છેચે એમ કહી પ્રત્રજ્યાને લઇને અનેક છકાયનું મર્દન કરતા થકા, અથવા અનેરાને છકાયના આરંભની ઉપદેશ કરતા થકા, અધર્મજ આચરે. પરંતુ તે સર્વ પ્રકારે રજી એટલે સરળ એવા માર્ગ ન પામે. એટલે તે મેાક્ષને અર્થે યત્ર કરે પરંતુ મેાક્ષના માર્ગ ન પામે. ા ૨૦ ॥
વળી ગ્રંથકાર કહે છે. એ રીતે કાઇ એક અજ્ઞાની પરવાદીવિત કરી, પાતાની કલ્પિત કલ્પનાએ અસત્યને સત્ય કરી માનતાચકા અનેરા સાચા હોય તે પણ તેને પચેપારો નહીં, એટલે સેવે નહીં. કીંતુ પેાતાના વિતૐ કરી એવું કહેજે એ અમાગ માગજ રૂજી એટલે સરલ અકુટીલ છે, ઇત્યાદિક કહે છે.