________________
અધ્યયન ૫ મું -ઉદેશો : લે.
( ૫ )
એ ભીક્ષુ સ્ત્રી સંધાદિક કલેશ થકી વિમુક્ત થયે થકે જ્યાં સુધી મોક્ષે જાય ત્યાં સુધી સુધો સંયમ પાળે તિબેમિનું અર્થ પૂર્વવત જાણો . એ રચે છે
ए स्त्री परिज्ञा नामे चोथु अध्ययन समाप्त. ॥
हवे नरयविभत्ति नामा पांच मुं अध्यायन श्री जंबु स्वामि पूछे छे अने श्री सुधर्म स्वामि जंबू प्रत्ये कहे छे के पूर्वं चोथा अध्ययनमा अनाचारी कह्या तेवा अनाचारी जे होय तेने नरक गति प्राप्त थाय माटे नरयविभत्ति नामा पांचमुं अध्ययन कहेछे.
સુધર્મ સ્વામિ કહે છે જે તમે મને પુછે છે કે નરક કેવા છે તથા જીવ કે કામ કરી ન જાય તથા ત્યાં કેવી વેદના છે તેમ એ પણ પૂર્વે કેવળી મહા શ્રી મહાવીર દેવને પૂછયું હતું કે હે ભગવાન્ ! તાપ સહિત નરકના ભય જે તીવ્ર દુખ રૂપે છે તે કેવા છે ? અજાણતા એવા મુજને હે મુનિ તમે કેવળ જ્ઞાને કરી જાણતા થકા કહે કે, કેવી રીતે બાળ એટલે અજ્ઞાની છવ નરકમાં જઈ ઉપજે છે ૧ ||
એમ મ વિનય સહિત પૂછયું છતાં મહટે છે અનુભાવ એટલે મહાસ્ય જેને આશુપ્રજ્ઞ એટલે સર્વત્ર સદા ઉપગ થકી કેવળ જ્ઞાનવંત એવા કાશ્યપ શ્રી મહાવિર દેવ તેણે એમજ કહ્યું તે પ્રમાણે હું તમને કહીશ (પ્રવેદિતંદુ:ખમે વાર્થદુર્ગ) એટલે દુ:ખનું કારણ છે માટે દુર્ગમસ્થાનક નરકાવસા કહ્યા છે, (આદીનિક દુકૃતિને પુરસ્તાત્ ) એટલે અત્યંત દીન પુરૂષે જેને આશ્રય કર્યો છે એવા દુકૃત એટલે પાપફળ સહિત તે નરકાવાસાને પુરતાત્ એટલે આગળ કહેશે તે તમે એકાગ્ર ચિત્ત સાંભળે, જે ૨