________________
અધ્યયન ૮ મું.
( ૧૩૮ )
તથા ભૂત શેક તેને ત્યાગીને અથવા પાઠાંતરનું અર્થ કહે છે, મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાયરૂપ, બંધના કારણ, અને જેને કઈ રીતે અંત એટલે પાર ન આવે, એવે તેને ત્યાગ કરીને નિરપક્ષ એટલે વિષયાદિકને અણવાંછ, થો સંયમ પાળે તેને સાધુ જાણ, છે ૭
પૃથવીકાય, અપકાય, તેઉકાય, અને વાયુકાય તથા તૃણ વૃક્ષ બીજ શાલિ પ્રમુખ એ પાંચમી વનસ્પતિ કાયની જાતિ એ સર્વ સ્થાવર છે જાણવા, અને ઇંડો થકી ઉપજે, જે વાગુલિ પ્રમુખ, હસ્તિયાદિક, તથા મનુષ્યાદિક, કીટાદિક, જે પ્રમુખ, તીડાદિક એ સર્વે ત્રસકાય છે જાણવા છે ૮
પૂર્વોક્ત છકાય છે તે ત્રસસ્થાવર તથા સૂક્ષ્મ બાદર પર્યાપ્તા અપર્યાપાના ભેદે કરી, તે છકાયને પંડિત પરિજ્ઞા કરી ભલીપરે જાણીને, અને પ્રત્યાખ્યાન પરિણાયે મન, વચન, અને કાયા એ ત્રણ કરણે કરી સાધુ આરંભ પરિગ્રહ ન કરે, કેમકે એ આરંભ પરિગ્રહથકી પૂર્વેક્ત છકાય જીવોની વિરાધના થાય છે, માટે સાધુ આરંભી પરિગ્રહી ન થાય. એ પ્રાણાતિપાત વિરમણ નામા પ્રથવ વ્રતને અધિકાર કહે છે
હવે બીજો વ્રત આદિ કહે છે, અસત્ય બોલવું, તથા ઐથુન તે ભેગ કામાદિક, પરિગ્રહ તથા અદત્તદાન એ મૃષાવાદાદિક અગ્રત જે છે તે, લોકમાંહે શસ્રરૂપ છે, તથા શત્રની પરે કર્મ ગ્રહણ કરવાનું કારણ છે, તેને વિદ્વાન્ એટલે પંડિત જ્ઞ ૫રિણાયે જાણીને પ્રત્યાખ્યાન પરિણાએ પરિહરે, ૧૦ છે | માયા, તથા લોભ જે નિકપણાથકી ઇંડિલની પરે હોય તે ક્રોધ, જે અપધ્યાને કરી સાદિકની પેરે ઉંચું હેય, તેને માન કહિયે. એ ચારેનો ત્યાગ કરે કેમકે, એ ચાર કષાયને લેકમાં કર્મ ગ્રહણ કરવાના કારણ કહ્યાં છે, તે માટે એને