________________
( ૧૮૨ )
સૂયગડાંગ સૂત્ર ભાષાંતર.– ભાગ ૧ લો.
- હવે ગુરૂ ઉપદેશ વિના પિતાને છેદે ગ૭ થકી નીકળીને જે એકાકીપણે વિચરે તેને ઘણું દેષની પ્રાપ્તિ થાય, તે ઉપર દ્રષ્ટાંત કહે છે. યથા તે જેમ પક્ષીના બાળકને જ્યાં સુધી પાંખ આવી નથી, ત્યાં સુધી તે પાંખ વિનાને એ છતે, પોતાના માળા થકી ઉડવાની વાંછા કરતો થકે પાંખ ફડફડાવે, પરંતુ આકરે ઉડી જવાને અસમર્થ થાય, અને તેને પાંખો થકી હીત માંસ પેસી સમાન એ ન્હાનો તરૂણ દેખીને, માંસાહારી એવા ઢંકાદિક પક્ષીઓ તેને અપહરીને, તેને વિનાશ કરે, તે બાળક કેવું છે. તો કે, (અવ્યક્તગતસિવા અસમર્થ) એટલે ત્યાંથી નાશી જવાને અસમર્થ એ છે. | ૨ |
એ રીતે જેમ તે અવ્યક્ત એવો જે પક્ષીને બાળક તેને . બીજા ટંકાદિક ક્ષુદ્ર પક્ષીઓ વિનાશ કરે, તેમ તે અગીતાર્થ નવદિક્ષીત શિષ્ય પણ ગરૂપ માળા થકી નીકળે, તો પછી તેને અનેક ક્ષુદ્ર પાખંડીરૂપ જે ટુંક પક્ષીઓ તે પિતાને વસગામી જાણતા થકા, તેને વિપતારીને સંયમરૂપ જીવિતવ્ય થકી ચુકાવે, પાંખ રહિત એ જે પક્ષીને બાળક તેની પેરે તે અગીતાર્થ શિષ્યને તે પાપધર્મ એવા અનેક પાખંડી તેને સંયમ થકી હરણ કરે છે. ૩
એ માટે ચારિત્રવાન સાધુએ સર્વકાળ ગુરૂ પાસે રહે તે કહે છે, જાવજીવ સુધી ગુરૂની પાસે રહેવાની વાંછા કરે, જે સુ સાધુ છે, તે એવીજ રેન્માર્ગરૂપ સમાધિની વાંચ્છા કરે, એટલે પરમાર્થ થકી મનુષ્ય તેને જ કહિએ, કે જે ગુરૂ કુલવાસે વસતે શકે, પોતાના ભાલા, અંગીકાર કરેલાં, સન્માર્ગને નિર્વાહ કરે. ગુરૂ કુલવાસે અણવસતો એટલે સ્વચ્છદાચારી છતો સંસારનો અંત ન કરે, ઉલટ અનંત સંસારી થાય, સંસારની વૃદ્ધિ કરે એવું જાણીને સર્વકાળ ગુરૂ કુલવાસે વશે, ગુરૂ